સુરતમાં પાર્લે પોઇન્ટ વિસ્તારમાં આવેલ 24 કેરેટ મીઠાઈ ની શોપમાં આ વર્ષે ગોલ્ડ ઘારી બનાવવામાં આવી છે ગોલ્ડ ઘારી ઉપરાંત કુકીઝ એન્ડ ક્રીમ, ગોલ્ડ ઘારી, સ્ટ્રોબેરી ધારી, ચોકલેટ ધારી જેવી અવનવી વેરાઈટીઝમાં ઘારી બનાવવામાં આવી છે અને આ ગોલ્ડ ઘારી ની ડિમાન્ડ બહારના દેશમાં ખૂબ જ વધી રહી છે ગોલ્ડ ઘારી ની વિશેષતા એ છે કે તેમાં મામરો બદામ, અમેરિકન પિસ્તા, પ્યોર કેસર જેવી વેરાઈટીઝ નાંખી બનાવવામાં આવે છે તેથી તેની ડિમાન્ડ માં ખૂબ જ વધારે જોવા મળી રહ્યો છે ગોલ્ડ ધારી ઉપરાંત બીજી અનેક ધારીમાં પણ ખૂબ જ ડિમાન્ડ ખૂબ જ વધી રહી છે અને ગ્રાહકોનો રિસ્પોન્સ પણ ખૂબ જ સારો મળી રહ્યો છે ગમે એટલી ધારી મોંઘી થાય પરંતુ સુરતી લાલાઓ ધારી અને ભુસુ ખાવાનું ચૂકશે નહીં અને જ કહેવાય સુરતી લાલા
રીપોટૅર
સુનિલ ગાંજાવાલા
સુરત
More Stories
*અબડાસા તાલુકાના નલિયા થી ૮ કિલોમીટર ની અંતરે આવેલ મુઠીયાર ગામે શ્રી નીલકંઠ મહાદેવ ની જલાધારી તેમજ રુદ્રી અને હવનનું આયોજન કરવામાં આવ્યું હતું.*
જૂનાગઢ માં રૂ. ૫,૦૦૦/- ની કિંમતના સામાનનો થેલો ખોવાતા નેત્રમ શાખા પોલીસ દ્રારા ગણતરીની ક્લાકોમાં શોધને અરજદારને પરત કર્યો
જુનાગઢ ગંડાગર રોડ મહાનગર પાલીકા હસ્તકના ડો.બાબા સાહેબ આંબેડકર કોમ્યુનીટી હોલમા ચોરી કરનારા આરોપીને જુનાગઢ પોલીસે પકડી પડ્યા