September 8, 2024

ભરૂચ પોલીસ હેડક્વાર્ટર મેદાન ખાતે ગરબા મહોત્સવનું કરાયું આયોજન.દીકરીઓની સલામતીના સંકલ્પ સાથે ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું

Share to



ભરતમાં ચાલુ વર્ષે પોલીસ હેડક્વાર્ટર ખાતે ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું જેમાં પોલીસ પરિવારની સાથે ભરૂચ જિલ્લા કલકટર તુષાર સૂમેરાની હાજરીમાં શહેરીજનોએ ગરબાની રમઝટ માણી ગરબા ની રમજટ જામી હતી મોટી સંખ્યા માં માઈ ભક્તો એ ગરબારમી માતાજી ની ભક્તિમાં લીન થયા હતા કોરોનાની વૈશ્વિક મહામારીના કારણે બે વર્ષથી અટકી પડેલી જનજીવનની ગાડી હવે પાટા પર આવી ચૂકી છે લોકો હવે નવલા નોરતા માટે સજ બની ચાલુ વર્ષે ઠેર ઠેર ગરબાના આયોજન થયા છે ત્યારે વાલીઓને તેમની દીકરીઓની પણ ચિંતા સતાઈ રહી છે બાળકીઓ અને યુવતીઓ સલામતી અને સુરક્ષા સાથે ગરબા રમી શકે તે માટે ભરૂચના પોલીસ હેડક્વાર્ટર ના વિશાલ મેદાન ખાતે સમૂહ આરતી આરતી કરી પ્રારંભ કરવામાં આવ્યું હતું ભરૂચ જિલ્લા પોલીસ વડા ડો.લીના પાટીલ ના માર્ગદર્શન હેઠળ સલામતી અને સુરક્ષાને ધ્યાનમાં રાખી આ નવતર આયોજન કરવામાં આવ્યું છે જેનાથી પોલીસ પરિવારની સાથે અન્ય લોકો પણ પોલીસ હેડક્વાર્ટર ખાતે આવી મુક્ત અને સુરક્ષા,સલામતી સાથે ગરબાની રમઝટ માણી માતાજી ની ભક્તિમાં લીન થયા હતા.આ સમગ્ર ગરબા નું લાઈવ કવરેજ Youtube channel DNS news ઉપર કરવામાં આવે છે જેમાં ગરબા રશિકો ઘરે રહે ગરબા નિહાળી શકે તેવું સુંદર આયોજન કરવામાં આવ્યું છે.


Share to

You may have missed