બોડેલીમાં ધોધમાર વરસાદ અલીપુરા પાસે હાઇવે પર પાણી ભરાતા વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે આજે બપોરથી જ બોડેલી શહેરમાં વરસાદ વરસી રહ્યો છે ધોધમાર વરસાદને લઈને અનેક જગ્યાઓ પર પાણી ભરાયા ના બનાવો સામે આવ્યા છે ત્યારે બોડેલી અલીપુરા એસટી ડેપો પાસે હાઈવે પર પાણી ભરાયા છે આ રોડ પર રોજના હજારો વાહનો પસાર થાય છે અને ખૂબ મોટી સંખ્યામાં લોકો અહીંથી અવર જવર કરે છે ત્યારે બોડેલી હાલોલ હાઇવે રોડ પર પાણી ભરાતા વાહન ચાલકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર
More Stories
*અબડાસા તાલુકાના નલિયા થી ૮ કિલોમીટર ની અંતરે આવેલ મુઠીયાર ગામે શ્રી નીલકંઠ મહાદેવ ની જલાધારી તેમજ રુદ્રી અને હવનનું આયોજન કરવામાં આવ્યું હતું.*
જૂનાગઢ માં રૂ. ૫,૦૦૦/- ની કિંમતના સામાનનો થેલો ખોવાતા નેત્રમ શાખા પોલીસ દ્રારા ગણતરીની ક્લાકોમાં શોધને અરજદારને પરત કર્યો
જુનાગઢ ગંડાગર રોડ મહાનગર પાલીકા હસ્તકના ડો.બાબા સાહેબ આંબેડકર કોમ્યુનીટી હોલમા ચોરી કરનારા આરોપીને જુનાગઢ પોલીસે પકડી પડ્યા