September 7, 2024

બોડેલીમાં અચાનક વાતાવરણમાં પલટો કાળા ડિબાગ વાદળો સાથે પડી રહ્યો છે વરસાદ

Share to


બપોરના સમયમાં બોડેલીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો ભારી પવન સાથે બોડેલીમાં વરસાદી માહોલ અસહ્ય બાફ અને ઉકળાટ વચ્ચે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક જોવા મળી બોડેલી સહિત જિલ્લાના અનેક વિસ્તારોમાં પડી રહ્યો છે વરસાદ
ચોમાસાની વિદાયની ટાણે જ વરસાદ વરસતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે અસહ્ય બાફ ગરમી અને ઉકડાટ વચ્ચે વરસાદ વરસતા લોકોને ગરમીથી રાહત મળી છે અને વાતાવરણમાં ઠંડક જોવા મળી રહી છે


ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


Share to

You may have missed