(ડી.એન.એસ)મુંબઈ,તા.૦૫
સોનાલિકા જાેશી એક પ્રખ્યાત ટીવી અભિનેત્રી છે અને તે માધવી ભાભી તરીકે ઓળખાય છે. ૫ જૂન ૧૯૭૬ના રોજ જન્મેલી સોનાલિકા રિયલ લાઈફમાં ટીવી પર જે દેખાય છે તેનાથી બિલકુલ વિપરીત છે. સોનાલિકા માત્ર સ્ટાઇલિશ નથી પણ કરોડોની સંપત્તિની માલિક પણ છે. સોનાલિકા જાેશી માત્ર શોમાં જ નહીં પરંતુ રિયલ લાઈફમાં પણ એક્ટિંગ સાથે બિઝનેસ કરે છે. ફરક માત્ર એટલો છે કે તેઓ અથાણું અને પાપડ વેચતા નથી, પરંતુ કરોડોનો બિઝનેસ કરે છે. સોનાલિકા જાેશી ઉર્ફે માધવી ભીડે એક સફળ બિઝનેસ વુમન છે જેનું ટર્નઓવર કરોડો રૂપિયામાં છે. સાથે સાથે તે ખૂબ સ્ટાઇલિશ પણ છે.સોનાલિકા જાેશી ઘણા વર્ષોથી ડિઝાઈનિંગનું કામ કરે છે અને આ બિઝનેસમાંથી કરોડો રૂપિયા કમાય છે અને માધવી ભાભીની જેમ સાદું નહીં પણ લક્ઝરી લાઈફ જીવે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સોનાલિકા જાેશી પાસે સ્ય્ ૐીષ્ર્ઠંિ, ્ર્અર્ંટ્ઠ ઈંર્ૈજ, જીુટ્ઠહાઅ સ્ટ્ઠિેંૈ જેવા લક્ઝરી વાહનો છે. સોનાલિકા જાેશી તેના પતિ સમીર જાેષી અને પુત્રી આર્યા જાેશી સાથે સુખી જીવન જીવી રહી છે.
Khabar Ek dum Sachi
More Stories
પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી ગુ.રા.ગાંધીનગરના ૧૦૦ કલાક પ્રોગ્રામ અંતર્ગત કોમ્બીંગ કરી શરીર સબંધી, મિલ્કત સબંધી ગુનેગારોની ગે કા પવતી અંગે આજ રોજ રાખેલ ડ્રાઇવ દરમ્યાન કાયદેસર કાર્યવાહી કરતી જૂનાગઢ પોલીસ,
જૂનાગઢ શહેર કોંગ્રેસ કાર્યાલય ખાતે આંખના રોગ નો ફ્રી નિદાન કેમ્પ. યોજાયો
ઝઘડિયા ગામે એક મકાનમાંથી રૂપિયા ૧૦ લાખ ઉપરાંતનો મુદ્દામાલ ચોરાયો જ્યારે અવિધા ગામે તસ્કરો એક મકાનમાંથી રૂપિયા ૯ લાખ જેટલી મતા ઉઠાવી ગયા