DURDARSHI NEWS

Khabar Ek dum Sachi

માંડવી તાલુકા ના ઘંટોલી ગામ રૂંધિયા ફળિયા નામાતા-પુત્રી ગુમ થયેલ છે.

Share to



રિપોર્ટર… નિકુંજ ચૌધરી



માંડવી તાલુકાના ઘંટોલી ના રહેવાસી ગીતાબેન મયંક ભાઈ ચૌધરી ઉંમર વર્ષ 34 તથા પુત્રી માધવી મયંકભાઇ કીર્તિભાઈ ચૌધરી ઉંમર વર્ષ 10 બંને રહેવાસી ઘંટોલી રુંધિયા ફળિયાના છે. જેમાં માધવી મયંક ભાઈ ચૌધરી બીમાર હોવાથી માંડવી ખાતે એમના મામા પ્રવીણભાઈ ભીખાભાઈ ચૌધરી સાથે મોટરસાયકલ પર માંડવી ઓમ ક્લિનિક પર આવેલ હતા. જેમના મામા મોટરસાઇકલ પરથી ઉતારી જતા રહ્યા. હતા તે દરમિયાન અગમ્ય કારણસર માધવી તથા તેમની માતા કોઈપણ જાતના જાણ કર્યા વગર ચાલી ગયેલ છે જેની તપાસ કરતાં આજદિન સુધી મળેલ નથી . જેથી એમના પતિ મયંકભાઈ ચૌધરીએ તારીખ 4. 6. 2022 ના રોજ માંડવી પોલીસ તંત્ર ફરિયાદ નોંધાવેલ છે. પોલીસ તંત્ર દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.


Share to

You may have missed