DURDARSHI NEWS

Khabar Ek dum Sachi

માંડવી શિક્ષક ભવન ખાતે જે.સી.બી કંપની દ્વારા સરપંચ એસો. નાં પ્રમુખનાં સહયોગથી કંપનીના પ્રચાર સહિત વિનામૂલ્યે યુવા રોજગાર તાલીમ માટે માહિતી સભાનું આયોજન કરાયેલ હતુ.

Share to



રિપોર્ટર…. નિકુંજ ચૌધરી

આજ રોજ માંડવી શિક્ષક ભવન ખાતે માંડવી સરપંચ એસો. ના સહયોગથી જે.સી.બી કંપની દ્વારા કંપની પ્રચાર સહિત વદોડરાની શ્રોફ ફાઉન્ડેશનનાં સહયોગથી જે.સી.બી મશીન ની ઓપરેટર ની વિનામૂલ્યે તાલીમ બાબતે સભાનુ આયોજન કરાયેલ હતુ.
આજ રોજ માંડવી શિક્ષણ ભવન ખાતે માંડવી તાલુકા સરપંચ એસો. ના પ્રમુખ કમલેશ ચૌઘરી ના સહયોગથી જે.સી.બી કંપનીનાં પ્રચાર ની સાથે સાથે કંપનીના વિનામૂલ્યે મશીન ઓપરેટરની તાલીમ વર્ગોની માહિતી પુરી પાડવાના આશય થી મિટિંગનું આયોજન કરાયેલ હતુ. જ્યાં કંપની ના જનરલ મેનેજર દ્વારા કંપની દ્વારા વદોડરાની શ્રોફ ફાઉન્ડેશન નમની એન.જી.ઓ સાથે મડી ગ્રામીણ ક્ષેત્રોમાં જે.સી.બા ઓપરેટર ની વિનામૂલ્ય પાંચ દિવસ ની રહેવા જમવા ની સુવિઘા સહિત તાલીમ વર્ગો તથા તાલીમ બાદ કંપની દ્વારા પ્રમાણિત ઓપરેટરનું સર્ટિ આપી મહત્તમ રોજગારી સર્જન કરવાના સ્કીલ ડેવલોપમેન્ટ નાં કંપનીના પ્રયોસો વિશે વિસ્તૃત માહિતી અપાય હતી. આ સભા માં મોટી સંખ્યાંમાં માંડવી તાલુકાના સરપંચો તથા કંપનીના પૂર્વ ગ્રાહકો હાજરી આપી હતી. કંપનીના રોજગારી ઉત્પન્ન કરવાનાં આ પ્રયાસ ને સૌએ હરખે વઘાવી લીઘી હતી.


Share to