બોડેલી નજીક બાઇક સળગી બાઇક સવારનો આબાદ બચાવ,
બોડેલી ના ડભોઇ રોડ પર ચાલુ બાઇક મા લાગી આગ,
બાઇક ની પાછળ આવતા કાર ચાલકે મદદ કરી આગને લીધી કાબુમાં,
રસ્તા પર બાઇક ને આગ લાગતા ધુળ માટી નાખી આગને લીધી કાબુમાં,
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર
Post Views: 68
More Stories
રાજપીપલાના રાજા વેરીશાલજી મહારાજાના જન્મથી લઈને માઁ હરિસિદ્ધિ પ્રસન્ન થયા બાદ રજવાડી નગરીમાં માતાજીના સ્થાનકની સ્થાપનાથી શરૂ થયેલી પરંપરાનો ઐતિહાસિક વારસાનો આજે પણ લોકોમાં જબરો ક્રેઝ
ઝઘડિયા તાલુકાના ગોવાલી ગામે પત્તાપાનાનો હારજીતનો જુગાર રમતા બે ઇસમો ઝડપાયા-અન્ય નવ ઇસમો નાશી ગયા
પ્રેમ અને એકતાના પ્રતિક સમાન રંગોનુ પર્વ ધુળેટી પર્વ ની બોડેલી નગરમાં હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરાઈ