DURDARSHI NEWS

Khabar Ek dum Sachi

વાલિયા..ડીજીવીસીએલ કંપનીના દ્વારા વાલીયા તાલુકાના અનેક ગામડાંઓમાં વીજચેકિંગ276 જેટલા કનેક્શન નું ચેકિંગ હાથ ધરાયુંગણેશ સુગર સંઘર્ષ સમિતિના આગેવાન નટવર સોલંકી વીજચોરીમાં ઝડપાયા..વીજકંપની દ્વારા બે લાખ 60 હજાર જેટલી વીજચોરી ઝડપી પાડી

Share to




આજરોજ ડિજીવીસીએલ કંપનીના અંકલેશ્વર વિભાગીય કચેરીના કાર્યપાલક ઈજનેર તથા વડી કચેરીથી ગોઠવવામાં આવેલ ચેકીંગ ડ્રાઈવમાં કુલ સાત ટીમોએ વાલિયા સબ ડિવિઝનના તાબ હેઠળ આવતા જબુગામ, મેરા, ભરાડીયા, મોખડી, ગામોમાં ચેકિંગ હાથ ધરતા આશરે 276 જેટલા કનેક્શનનું ચેકીંગ હાથ ધરતા, મેરા ગામના નટવરસિંહ છત્રસિંહ સોલંકી, ગૌરાંગસિંહ ખુમાનસિંહ સોલંકી, ભરતસિંહ છત્રસિંહ સોલંકી, અર્જુનસિંહ ચીમનભાઈ સોલંકી, તથા અન્ય વીજ ગ્રાહકો વીજ ચોરી કરતા રંગે હાથે ઝડપાઇ ગયેલ હતા. અને આશરે 2 લાખ 60 હજાર જેટલાની વીજ ચોરી ઝડપી પાડવામાં આવેલ હતી.


Share to

You may have missed