રિપોર્ટર..નિકુંજચૌધરી
માંડવી તાલુકાના દેવગઢ ખાતે સુરત જિલ્લા પંચાયત સંચાલિત નવા આરોગ્ય સબ સેન્ટર નું ભૂમિ પૂજન સુરત જિલ્લા આરોગ્ય સમિતિના ચેરમેન જીનેશભાઈ ભાવસારના હસ્તે ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સુરત જિલ્લા બાંધકામ સમિતિના ચેરમેન રોહિતભાઈ પટેલ ,શાસક પક્ષના નેતા રાકેશભાઇ પટેલ, માંડવી તાલુકા પંચાયતનાઉપ પ્રમુખ આતીશભાઈ ચૌધરી, તાલુકા પંચાયતના સભ્ય કમલેશ ભાઈ ચૌધરી તથા સરપંચ , ઇન્ચાર્જ તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર ધવલ મર્ચન્ટ તથા આરોગ્ય વિભાગનો સ્ટાફ તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
Khabar Ek dum Sachi
More Stories
પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી ગુ.રા.ગાંધીનગરના ૧૦૦ કલાક પ્રોગ્રામ અંતર્ગત કોમ્બીંગ કરી શરીર સબંધી, મિલ્કત સબંધી ગુનેગારોની ગે કા પવતી અંગે આજ રોજ રાખેલ ડ્રાઇવ દરમ્યાન કાયદેસર કાર્યવાહી કરતી જૂનાગઢ પોલીસ,
જૂનાગઢ શહેર કોંગ્રેસ કાર્યાલય ખાતે આંખના રોગ નો ફ્રી નિદાન કેમ્પ. યોજાયો
ઝઘડિયા ગામે એક મકાનમાંથી રૂપિયા ૧૦ લાખ ઉપરાંતનો મુદ્દામાલ ચોરાયો જ્યારે અવિધા ગામે તસ્કરો એક મકાનમાંથી રૂપિયા ૯ લાખ જેટલી મતા ઉઠાવી ગયા