DURDARSHI NEWS

Khabar Ek dum Sachi

ગીર ગઢડા તાલુકાના બોડીદર ગામે ભગવાન શ્રી રામ તેમજ હનુમાનજી ની મૂર્તિની બાઈક રેલીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું

Share to



ગીર ગઢડા તાલુકાનાં બોડીદર ગામે ભઞવાન રામજી તેમજ પવનપુત્ર હનુમાનજીની મૂર્તિનું 500 મિટર લાંબી અને 4 કિલોમીટર મિટર દુર વાડી વિસ્તારમાં ભઞવાનનેં ઉતારા આપીને બાઇક રેલી કાઢી ને ભઞવાન રામજી તેમજ પવનપુત્ર હનુમાનજીની મૂર્તિનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું

જેમાં સર્વ જ્ઞાતિના તમામ ગ્રામજનો બહોળી સંખ્યામાં જોડાયા હતા આ રેલી બાજુંનાં ભિયાળ ઞામનાં રસ્તે થી શરુઆત કરવામાં આવી હતી જેમાં રાજસ્થાન મુર્તિ લેવાં ઞયેલા રામસેવકો,સ્વયમ સેવકોનું ડિ.જે.ના.તાલે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારે એક બીજાં એક બીજાંને ભેટી ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવ્યુ હતું ત્યારે સાક્ષાત ભઞવાન રામજી તેમજ પવનપુત્ર હનુમાનજીનાં દર્શન થયાં હોય એવો ઉત્સાહ જોવાં મળ્યો હતો

ત્યારબાદ પરમ કૃપાળુ પરમેશ્વર ભગવાન શ્રી રામજીની અસીમ કૃપાથી રામ દરબાર તથા પવનપુત્ર હનુમાનજીની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે અત્યાર સુધીમાં બોડીદર ગામમાં રોકડ રકમમાં દાનનો પ્રવાહ પણ વરસાવ્યો હતો અને ભોજનાલયના પણ ભંડારો ભરી દીધા હતા ત્યારે બોડીદર ગામમાં એક્તા નું પ્રતિક પણ જોવા મળ્યું હતું જેમાં હવે પછી તારીખ 8,9,10 માંગલિક પ્રસંગ હોય તારીખ:8 સવારે ઞણેશપુંજા,પંચાઞકર્મ,કુટીરહોમ,નઞરયાત્રા,શોભાયાત્રા,મંડપપ્રવેશ બપોરે: મધ્યપીઠ આદિ,સ્થાપના પુજન મુર્તીઓનેં જલાધિવાસ, અગ્નિ સ્થાપના,અને મહાપ્રસાદ સાંજના: આરતી-પુંજા,ધાન્યાદિવાસ
તારીખ:9 સવારે: સુર્યાધ સ્થાપિત દેવપુજન,પ્રસાદવાસ્તુ
બપોરે:દશ દિક્ષુહોમ,પ્રધાન હોમ,મહા પ્રસાદ સાંજના: મુર્તી સ્તપન,આદિન્યાસ વિધી,સાર્ય પુંજન

ત્યારબાદ તારીખ:10 સવારનાં ઞણેશ આદિ સ્થાપિત દેવપુંજન,મુર્તિ ઉત્થાન,સ્થાપિત દેવતા હોમ,ન્યાસ પુંજા બપોરે: મુર્તિઓનાં સ્વરુપનું નિજમંદિર તરફ પ્રયાણ, નિજમંદિરમાં ભુમિપુજન હોમ,પ્રતિષ્ઠા પુજન,
મહાઅભિશેક.શિખર પૂજન. સાંજના મહા પ્રસાદ.અને સંતવાણી નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે

રિપોર્ટર.વિશાલ ચૌહાણ ઉના. ગીર ગઢડા


Share to