બોડેલીના જબુગામ પાસે લકઝરી બસ પલ્ટી
દેવગઢ બારીયા ના પરીવાર ચાંદોદ ખાતે અસ્થિ વિસર્જન માટે જતા હતા….
બસમાં 50 મુસાફર સવાર…
૮ થી ૧૦ મુસાફર ઈજાગ્રસ્ત થતા 108 દ્વારા જબુગામ અને બોડેલી હોસ્પિટલ ખસેડાયા…
બોડેલી છોટાઉદેપુર નેશનલ 56 નો રોડ જર્જરિત હોવાથી વારંવાર અકસ્માતની ઘટના….
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર



More Stories
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીનાં અંગ્રેજી ડિપાર્ટમેન્ટનાં ચતુર્થ સેમેસ્ટરના છાત્રોનો ભવ્ય વિદાય સમારોહ યોજાયો
જૂનાગઢ શહેરમાં ભગવાનશ્રી રામનાં જન્મોત્સવ નિમિત્તે કાળઝાળ ગરમીનાં સમયે ભાવીકોને ટનબધ્ધ તરબુચ અને જામફળનાં રસનું વિતરણ કરતા નગરશ્રેષ્ઠીઓ
જુનાગઢના ભેસાણ તાલુકાના ચણાકા ગામે ચૈત્રી નવરાત્રીનાં ઉપવાસનાં પારણા માંનાં સાંનિધ્યે ૫૧ કુંડી યજ્ઞ દ્વારા શાસ્ત્રોક્ત વિધી વિધાન એવં સમુહપ્રસાદથી પારણા છોડાવતા વેરાઇ માતાનાં ભક્તો